________________
૧૩
२६ संघातभेदेभ्य उत्पद्यन्ते ।
સંઘાત (એકત્ર થવું ), ભેદ (ભાગ પાડવા) અને સઘાત મેઢ એ ત્રણ કારણ વડે કરીને સ્કીધે ઉત્પન્ન થાય છે ૨૬ २७ भेदादणुः ।
ભેદવડે અણુ ઉત્પન્ન થાય છે. ૨૭ २८ भेदसंघाताभ्यां चाक्षुषाः ।
ચક્ષુવડે દેખી શકાય એવા છે. ભેદ અને સંઘાત વડે કરીને થાય છે. ૨૯ ધર્માસ્તિકાયાદિ પદાર્થો છે એમ શી રીતે જણાય?
લક્ષણથી. માટે સનું લક્ષણ કહે છે. २९ उत्पादव्ययधौव्ययुक्तं सत् ।
ઉત્પાદ ( ઉત્પત્તિ), વ્યય [ નાશ ] અને વ્ય ( સ્થિરતા ) વડે યુક્ત તે સત (છતું વર્તમાન ) જાણવું.
આ સંસારમાં દરેક પદાર્થ ઉત્પાદ, વ્યય અને સ્થિતિવડે યુક્ત છે. આત્મદ્રવ્યમાં મનુષત્વ પર્યાયરૂપે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com