________________
આ33
૧૪ આકાશનું પ્રયોજન સર્વ દ્રવ્યને અવગાહ આપી વાનું છે. ૧૮ १९ शरिरवानःप्राणापानाः पुद्गलानाम् ।
શરીર, વચન, મન, પ્રાણ (ઉસ) અને અપાન [ નિઃશ્વાસ] એ પુદ્ગલેનું પ્રજન જીવને છે. ૧૯ २० सुखदुःखजीवितमरणोपग्रहाश्च ।
સુખ, દુઃખ, જીવિત અને મરણના કારણપણે પણ પુદગલે જથાય છે.
ઈચ્છિત પશે, રસ, ગંધ, વર્ણ અને શખની પ્રાપ્તિ તે સુખનું કારણ, અનિષ્ટ શદિની પ્રાપ્તિ તે દુઃખનું કારણ, વિધિપૂર્વક સ્નાન, આછાદન, વિલેપન તથા ભેજનાદિ વડે આયુષ્યનું અનાવર્તન તે જીવિતનું કારણ અને વિષ શસ્ત્ર અમિ વગેરે વડે આયુષનું અપવર્તન તે મરણનું કારણ છે. કર્મની સ્થિતિ અને ક્ષયથી અનપવર્તની આયુષ્યવાળાને પણ પુદગલેથી જીવિતને મરણ છે શરીરની સ્થિતિ વૃદ્ધિબલ, અને પ્રીતિને માટે કરતે આહાર સર્વને ઉપકાર કરે છે. ૨ રે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com