________________
૧૪૪
॥ અથ ૧૦૨મોડવાય્: ||
જીવ પદાર્થનું સ્વરૂપ બતાવી હવે અવ પદા જણાવે છે.
१ अजीवकाया धर्माधर्मकाशपुद्गलाः । ધર્માસ્તિકાય, · અધર્મ સ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એ ચાર અજીવકાય છે. ધર્માદિના પ્રદેશ અને કત્વના અવયવનું બહુપણુ જાવવાને અર્થે અને કાળના સમયમાં પ્રદેશપણુ નથી એ જણાવવાને અર્થ “કાય ” નું ગ્રહણ કર્યું છે.
""
२ द्रव्याणि जीवाश्च ।
એ ધર્માદિ ચાર અને જીવે, એ પાંચ દ્રવ્ય છે. ૨ ३ नित्यावस्थितान्यरूपाणि ।
એ દ્રષ્યે નિત્ય (પેાતાના સ્વરૂપમાં હુમેશ રહે તે ), ( અવસ્થિત (વર્તમાન-છતા) અને અરૂપી છે. ૩
४ रूपिण पुद्गलाः -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com