SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ॥ અથ ૧૦૨મોડવાય્: || જીવ પદાર્થનું સ્વરૂપ બતાવી હવે અવ પદા જણાવે છે. १ अजीवकाया धर्माधर्मकाशपुद्गलाः । ધર્માસ્તિકાય, · અધર્મ સ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એ ચાર અજીવકાય છે. ધર્માદિના પ્રદેશ અને કત્વના અવયવનું બહુપણુ જાવવાને અર્થે અને કાળના સમયમાં પ્રદેશપણુ નથી એ જણાવવાને અર્થ “કાય ” નું ગ્રહણ કર્યું છે. "" २ द्रव्याणि जीवाश्च । એ ધર્માદિ ચાર અને જીવે, એ પાંચ દ્રવ્ય છે. ૨ ३ नित्यावस्थितान्यरूपाणि । એ દ્રષ્યે નિત્ય (પેાતાના સ્વરૂપમાં હુમેશ રહે તે ), ( અવસ્થિત (વર્તમાન-છતા) અને અરૂપી છે. ૩ ४ रूपिण पुद्गलाः - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy