________________
૧૪૨ ગળનાકર ની જઘન્ય રિધતિ જાશવી, સવર્થસિદ્ધની જઘન્ય સિધતિ નથી કર ४३ नारकाणां च द्वितीयादिषु ।
નારકોની બીજી વિગેરે નરકને વિષે પૂર્વ પૂર્વની જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે આગળ આગળની જઘન્ય સ્થિતિ જાણવી, અનુક્રમે ૧-૩-૭-૧૦-૧૭-૨૨ સાગરોપમ બીજીથી સાતમી સુધી જાણવી. ૪૩ ४४ दशवर्षसहस्राणि प्रथमायाम् ।
પ્રથમ નરક ભૂમિમાં દશ હજાર વર્ષની જઘન્ય સ્થિતિ છે. ૪૪ ४५ भवनेषु च ।
ભવનપતિને વિષે પણ જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે. ૪૫ ४६ व्यन्तराणां च ।
બે તસ્કેની પણ જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે. જે ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com