SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ગળનાકર ની જઘન્ય રિધતિ જાશવી, સવર્થસિદ્ધની જઘન્ય સિધતિ નથી કર ४३ नारकाणां च द्वितीयादिषु । નારકોની બીજી વિગેરે નરકને વિષે પૂર્વ પૂર્વની જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે આગળ આગળની જઘન્ય સ્થિતિ જાણવી, અનુક્રમે ૧-૩-૭-૧૦-૧૭-૨૨ સાગરોપમ બીજીથી સાતમી સુધી જાણવી. ૪૩ ४४ दशवर्षसहस्राणि प्रथमायाम् । પ્રથમ નરક ભૂમિમાં દશ હજાર વર્ષની જઘન્ય સ્થિતિ છે. ૪૪ ४५ भवनेषु च । ભવનપતિને વિષે પણ જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે. ૪૫ ४६ व्यन्तराणां च । બે તસ્કેની પણ જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે. જે ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy