________________
૨ પૈક્રિય અને આદેશને પ્રભાવ, સુખ, કાન્તિ, વેશ્યા, લેશ્યાની અથવા કમની વિશુદ્ધિ, ઇદ્રિયપટુતા અને અવધિજ્ઞાનના વિષયમાં અધિક અધિક હેય ઉપર અને નીચે ના દેવલોકમાં સ્થિતિ સરખી હોય તે પણ ઉપર વાળાની ગુણાધિક જાણવી. અવધિથી પહેલા બીજા વાળ રત્નપ્રભા સુધી અને તાછ હજારે જન ત્રીજા ચેથા વાળા શકે રાપ્રભ સુધી અને તી છ લાખે જન યાવત્ અનુત્તરવાના સર્વ લેકનાવિ દેખે છે. ૨૧ २२ गतिशरीरपारग्रहाभिमानतो हीनाः ।
ગતિ, શરીર પ્રમાણ પરિગ્રહુસ્થાન, (પરિવાર વગેરે) અને અભિમાનવડે કરીને પૂર્વ કરતાં ઉપરના દેવતાઓ ઓછા ઓછા છે. *
બે સાગરોપમના જઘન્ય આયુષ્યવાળા દેવેની ગતિ [ ગમન] સાતમી નારકી સુધી હોય અને તિર્થી અસં.
ખ્યાત તુજાર કડાકોડી જન હેય. તેથી આગળની જઘન્ય સ્થિતિવાળા દેવે એક એક ઓછી નરકમૂનિ સુધી જઈ શકે. ગમનશક્તિ છે છતાં ત્રીજી નરકથી આગળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com