________________
૧૨૭
દ્ધર્મના બહુમાનથી અત્યંત આનન્દ્વ પામે છે અને જન્મા દિના મહાત્સવમાં જાય છે. મિથ્યાષ્ટિ પશુ મનરજન માટે અને ઇંદ્રની અનુવૃત્તિએ જાય છે અને પરસ્પર દુખવાથી અને હમેશની પ્રવૃત્તિને લીધે આન ંદ પામે છે. લેાકાન્તિક દેવા ખધા વિશુદ્ધ ભાવવાળા હોય છે. તેએ! સદ્ધર્મના ખ હુમાનથી અને અ‘સારદુ:ખથી પીડિત છવેાની દયાવડે અહુંના જન્માદિને વિષે વિશેષે આનંદ પામે છે અને દિક્ષા લેવાના સકલ્પ કરવાવાળા પૂજ્ય તીર્થંકરાની સમીપ જઈને પ્રસન્નચિત્તથી સ્તુતિ કરે છે અને તીર્થ પ્રયાવા વિનતિ કરે છે. ૨૪
२५ ब्रह्मलोकालया लोकान्तिकाः ।
લેાકાન્તિક ધ્રુવા પ્રલેાકમાં રહેનારા છે. કૃષ્ણરાજીના આઠ આંતરામાં અ। વિમાને1માં ને વચ્ચે ષ્ટિ વિમાનમાં નવ લેાકાન્તિકા રહે છે.
२६ सारस्वतादित्यवहृन्यरूणगर्दतोय तुषिता. વ્યાયામમહતા ( અરિયાય ) ।
૧ સારસ્વત, ૨ આદિત્ય, ૩ વન્હેિં, ૪ અરૂણુ, ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com