________________
કોઈ દેવતા ગયા નથી તેમ જશે પણ નહિ, સાધમ અને એશાન કપના દેના શરીરની ઉંચાઈ સાત હાથની છે. સાનકુમાર અને મહેદ્રની છ હાથ, હાલક તથા લાંતકની પાંચ હાથ, મહાશુક્ર અને સહસ્ત્રારની ચાર હાથ, આનતાદિ ચારની ત્રણ હાથ. રૈવેયકની બે હાથ અને અનુત્તર વિમાનવાસી દેવની શરીરની ઉંચાઈ એક હાથ છે. વિમાને અનુક્રમે આ પ્રમાણે ૧-૩૨ લાખ ૨-૨૮ લાખ ૩-૧૨ લાખ ૪-૮ લાખ ૫-૪ લાખ ૬-૫૦ હજાર ૭-૪૦ હજાર ૮-૬ હજાર ૯-૧૦–૧૧-૧૨ ૭૦૦ રૈવેયક ૧૧ અનુત્તર ૫ | સર્વ જઘન્ય સ્થિતિવાળને સાતસ્તો કે શ્વાસ ચતુર્થ ભકને આહાર પલ્યોપમવાળાને દિવસની અંદર શ્વાસને દિવસ પૃથક આહાર આગળ સાગરોપમ જેટલા પક્ષ અને હજાર વર્ષે આંતરૂ જાણવું. દેવતાને અસાતા ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તજ હેય ને શાતા છ માસ હેય આસ્થ અમ્મુતથી આગળ અન્યમતવાળો ન ઉપજે નિફો વેયક સુધી ઉપજે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com