________________
સિધર્મ, ઈશાન, સાનકુમાર, મહેન્દ્ર પ્રાલેક, લા તક, મહશુક્ર અને સહસ્ત્રારને વિષે આનત પ્રાણતને વિષે આરણ અચુતને વિષે; નવ રૈવેયકને વિષે વિજય; વૈજયન્ત, જયન્ત અને અપરાજીતને વિષે તથા સર્વાર્થહિને વિષે વૈમાનિક હોય છે.
સુધર્મા નામની ઈંદ્રની સભા જેમાં છે તે સાધમ કલ્પ, ઈશાન ઇતનું નિવાસસ્થાન તે અશાનક૫, એ રીતે ઇદ્રના નિવાસગ્ય સાર્થક નામવાળા કર્ભે જાણવા. લોકરૂપ પુરૂપની ગ્રીવા (ડાક) ને સ્થાને રહેલા અથવા ગ્રીવાના આ ભારણભૂત તે દૈવેયક જાણવા. આબાદિમાં થવાના વિદ્મહેતુ ને જેણે જીત્યા તે વિજય, વૈજયંત અને જયંત દેવે જાચવા. Hિહેતુવડે પરાજય નહિ પામેલા તે અપરાજિત સંપૂર્ણ ઉયના અર્થમાં સિદ્ધ થયેલા તે સર્વાર્થસિદ્ધ. ૨૦ २१ स्थितिप्रभावमुखद्युतिलेश्याविशुद्धीन्द्रिया __वधिविषयतोऽधिकाः । * તેઓમાં પૂર્વ પૂર્વના દેવતાની અપેક્ષાએ ઉપર ઉપ૨ના દેવતાએ સ્થિતિ (આયુષ); નિગહ અનુગ્રહ ઉપા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com