________________
૧૧૮ १२ द्विर्धातकीखण्डे । તે ક્ષેત્ર તથા પર્વતે ધાતકીખડમાં બમણા છે.
જેટલા મેરૂ, ક્ષેત્ર અને પર્વતે જ બૂઢીપમાં છે તેથી બમણ ધાતકીખંડમાં ઉત્તર દક્ષિણ લાંબા બે ઈસુકાર પર્વતવડે વહેંચાયેલા છે એટલે પૂર્વ પશ્ચિમના બને ભાગમાં જબૂતપની પેઠે ક્ષેત્ર પર્વતની વહેંચણી છે. પર્વતે પૈડાના આરા તુલ્ય અને ક્ષેત્રે આરાના વિવરતુ આકારે છે. અર્થત પર્વતની પહેળાઈ સર્વત્ર સરખી છે અને ક્ષેત્રની પહોળાઈ અનુક્રમે વધતી છે. ને તે પર્વતે ચારસે એજન ઉચા છે. ૧૨ १३ पुष्कराधैं च।
પુષ્કરાઈ દ્વીપમાં પણ ક્ષેત્રે તથા પર્વતે ધાતકીખંડની જેટલા છે. ધાતકીખંડમાં મેરૂ, ઈક્ષુકાર પર્વત, ક્ષેત્ર અને વર્ષધર પર્વત જેટલા અને જેવી રીતે છે તેટલા અને તેવા આકારે અહીં પણ જાણવા.
પુષકરાઈ દ્વીપને છેડે ઉત્તમ કિલ્લા જે સુવર્ણમય માનુષાર પર્વત મનુષ્ય લેકને ઘેરીને ગળાકારે રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com