________________
૧૯
તે ૧૭૨૧ ચેાજન ઉંચા છે. ચારસે ત્રીશ યાજન અને એક ગાઉ જમીનમાં અવગાહી રહેલ છે. તેના વિસ્તાર નીચે ૧૦૨૨ યેાજનને, મધ્યે ૭૨૩ ચેાજનના અને ટોચે ૪૨૪ જનનેા છે. સિંહુનિષદ્યાકાર એટલે સિ’હુ બેઠેલા હોય તેવા આકારે આ પર્વત છે. આ કિલ્લારૂપ પર્વતની અંદર આવેલ અઢીદ્વીપ મનુષ્ય ક્ષેત્ર કહેવાય છે કેમકે મ નુષ્યના જન્મ મરણ ત્યાંજ થાય છે, ખીજે થતાં નથી. ૧૩ १४ प्राग्मानुषोत्तरान्मनुष्याः ।
માનુષેત્તર પર્વતની પૂર્વે[ ૩૬ અતીપ અને પાંત્રોશ ! વાસક્ષેત્રમાં ] મનુષ્યા ઉત્પન્ન થાય છે. સહુરવિદ્યા અને ઋદ્ધિથીતે મનુષ્યો સમગ્ર અીદ્વીપમાં હોય છે
ક્ષેત્રજાતિ કુલકર્મ શિલ્પ અને ભાષાથી આ જાણવા હિમવાન અને શિખરીથી ચારે દિશાએ ખુણામાં લવણુ સુમુદ્રમાં અનુક્રમે ૧૦૦-૧૦૦ ચેાજન વધતામાનવાળા તે આંતરાવાળા એકાક આભાત્રિકના ગેલિક વૈષાણિક વગેરે
૧ દેવકુ અને ઉત્તરકુશ્તી ગણતરી મહાવિદેહ ક્ષેત્રમાં ભેગી ગણેલ હેાવથી ૩પ ક્ષેત્ર થાય.
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com