________________
૧ર૭
છે અસુરકુમારને વર્ણ કાળે અને તેના મુકુટને વિષે ચડી મણિનું ચિન્હ છે, નાગકુમારનો વર્ણ કૃષ્ણ અને તેના - સ્તકમાં સર્ષનું ચિન્હ છે, વિઘુકુમારને શુકલવર્ણ અને વજાનું ચિન્હ છે, સુપર્ણકુમારને વર્ણ શ્યામ અને ગરૂડનું ચિન્હ છે, અનિકુમારને વર્ણ શુકલ અને ઘટનું ચિન્હ છે, વાયુકુમારનો શુદ્ધવર્ણ અને અશ્વનું ચિન્હ છે, સ્વનિતકુમારને કૃષ્ણ વર્ણ અને વર્ધમાન (શવ સંપૂટ)નું ચિન્હ છે, ઉદધિકુમારને વર્ણ શ્યામ અને મકરનું ચિન્હ છે, દ્વીપકુમારનો વર્ણ શ્યામ અને સિંહનું ચિન્હ છે અને કિકુમારને શ્યામવર્ણ અને હાથીનું ચિન્હ છે. બધા વિ. વિધ આભૂષણ અને હથીયાવાળા હોય છે. ૧૧ १२ व्यन्तराः किन्नरकिम्पुरुषमहारगगन्धर्वय.
ક્ષક્ષ મૂતપિશાવા.
૧ કિન્નર, ૨ કિં પુરૂપ; ૩ મહેરગ, ૪ ગધર્વ, ૫ યક્ષ, ૬ રાક્ષસ, ૭ ભૂત અને ૮ પિશાચ એ આઠ પ્રકારના વ્યંતરો છે. તેઓના મે ૧૦-૧૦-૧૦-૧૨-૧૩-૭-૯ ૧૫ ભેદ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com