________________
૧૨૬ અપ્રવીચાગ ( વિષય સેવન હિત) હોય છે.
અલ્પ સંકલેશવાળા હેવાથી તેઓ સવસ્થ અને શાંત હેય છે. પાંચ પ્રકારના વિષય સેવન કરતાં પણ અપરિ મિત આનંદ તેમને થાય છે. ૧૦
११ भवनवासिनोऽसुरनागविद्युत्सुपर्णाग्निवा" તરિતોધિક્રીપબિરા
ભવનવાસિ દેના ૧ અસુરકુમાર, ૨ નાગકુમાર, = વિધુતકુમાર, ૪ સુપર્ણકુમાર, ૫ અગ્નિકુમાર, ૬ વાયુ કુમાર, ૭ સ્વનિતકુમાર, ૮ ઉદધિકુમાર, દ્વીપકુમાર અને ૧૦ દિકકુમાર એ દશ ભેદ છે.
કુમારની પેઠે સુંદર દેખાવવાળા, મૃદુ મધુર અને લલિત ગતિવાળા, શૃંગાર સહિત વૈદિયરૂપ વાળા, કુમારની પેઠે ઉદ્ધત વેષ ભાષા શસ્ત્ર તથા આભૂષણ વગેરે વાળા, કુમારની પેઠે ઉત્કટ રાગવાળા અને ક્રિડામાં તત્પર હેવાથી તે કુમારે કહેવાય છે.
અસુરકુમારે આવાસમાં રહે છે ને બાકીના ભવનપતિએ ભવનમાં રહે છે રત્નપ્રભાની અડધી જાડાઈમાં ભવને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com