________________
કરીને ઊન જે અવગાહ તે વિષ્કભને ગુણીને તેને ચાર શ્રેણી તેનું મૂળ કાઢવાથી જ્યાં આવે. જ્યા-જીવા ધનુપ્રત્યંચા એ પર્યાય નામ છે.'
જવા અને તે ક્ષેત્રસુધીના બૂઢીપના વિષ્કલના વર્ગીકરી તેને વિશ્લેષા (મેટી રકમમાંથી નાની બાદ કરવિી તે) કરી તેનું મૂળ આવે તે વિષ્કમમાંથી બાદ કરી શેષ રહે તેનું અર્ધ કરવું તે ઈષ (બાણનું માપ) જાણતું.
તે ક્ષેત્ર સુધીના ઈષ [અવગાહ ] ના વર્ગને છ ગુણો કરી તેમાં જીવાને વર્ગ ઉમેરી તેનું મૂળ આવે તે ધનુકા છ (ધનુ પૃષ્ઠ) છવાના વર્ગના ચેથા ભાગવડે કરીને યુતિ જે ઈષને વર્ગ, તેને ઈબુ વડે ભાગવાથી વાટલા ક્ષેત્રને વિષ્કમાં આવે. ઉત્તર ક્ષેત્રના ધનુ કાણમાંથી દક્ષિણ ક્ષેત્રનું ધનુ કાષ્ટ બાદ કરી શેષ રહે, તેનું અર્ધ કરતાં અને તે બાહુ [ બાહ] જાણવી.
આ કરણરૂપ ઉપાય વડે સર્વ ક્ષેત્ર અને પર્વતની તકે બાઈ, પહોળાઈ, જયા, ઇષ, ધનુ કાણ વગેરેનાં પ્રમાણે જાણી લેવાં ૧૧
* . . . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com