________________
૧૧૫
ચેથા ભાગે જમીનમાં અવગાહી રહેલ છે.
મહાવિદેડુ ક્ષેત્રને વિષે નિષધ પર્વતની . ઉત્તરે અને મેરૂની દક્ષિણે સે કાંચનગિરિ અને ચિત્રકૂટ અને વિચિત્રફૂટે શેભિત દેવકુરૂ નામની ભેગભૂમિ [ અકર્મભૂમિ ] છે. તે ૧૧૮૪૨, યજનના વિષ્ણુભ છે. એ પ્રકારે મેરૂની ઉત્તરે અને નીલવાનની દક્ષિણે ઉત્તરકુરૂ નામની ભાગભૂમિ છે, એટલુ' વિશેષ કે તેમાં ચિત્રકૂટ અને વિચિત્રકૂટને ખદલે બે યમક પર્વત છે. દક્ષિણ અને ઉત્તરના વૈતાઢયે લંબાઇ, કિશ, અવગાડુ અને ઉંચાઇમાં ખરાખર છે; તેવી રીતે હિમવત્ અને શિખર, મહાહિમવત્ અને કિમ, નિષધ અને નીલવાન્ પશુ સમાન છે મેદેવકુરૂ અને ઉત્તરકુરૂથી તેના પૂર્વ અને પશ્ચિમ બે ભાગ થાય છે ને તે દરેકમાં નદીને પર્વતથી જુદા પડેલા ૧૬-૧૬ વિજચે છે
ધાતકીખડ અને પુષ્કરાર્ધના ચાર નાના મેરૂપર્વત મેટા મેરૂપર્વત કરતાં ઉંચાઇમાં ૧૫ હજાર વૈજન ઓછ છે એટલે ૮૫ હજાર ચેાજન ઉચા છે પૃથ્વીતલમાં છસે. જન ઓછા એટલે ૯૪૦૦ ચેાજન વિસ્તારે છે. તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com