________________
૧૧૧
પ્રથમ કાંડ મહામેરૂ તુલ્ય ૧૦૦૦ ચેાજન છે. બીજો કાંડ સાત હજાર ચેાજન હીન એટલે ૫૬૦૦૦ ચેાજન છે અને ત્રીજો કાંડ આઠ હજાર ચેાજન હીન એટલે ૨૮૦૦૦ ચેન જન ઉંચા છે, ભદ્રશાળ અને તદન વન મહામંદર [મેરૂ ] તુલ્ય છે. ત્યાંથી પાા હજાર યેાજને સામનસ વન પાંચશે’ ચેાજનના વિસ્તારવાળુ છે. ત્યાંથી ૨૮ હજાર ચેાજને ૪૯૪ ચૈાજનના વિસ્તારવાળું પાંડક વન છે. ઉપરના વિષ્ણુભ તથા અવગાહ મહામદર તુલ્ય છે. ચૂલિકા પણુ મહામ દરની ચૂલિકા જેવી છે.
વિષ્ણુભ કૃતિ ( વર્ગ ) ને દશગુણા કરી તેનુ મૂળ વર્ગમૂળ ) આવે તે વૃત્ત ( ગાળક્ષેપ ) ને પરિક્ષેપ ( પિષિ-પરિઘઘેરાવા ) થાય છે.
તે વૃત્ત પરિક્ષેપ ( પરિધિ ) ને વિભના ચાથાણાગવડે ગુવાથી ગણિત ( ગણિતપદ્મ-ક્ષેત્રફળ ) થાય છે. ઈ. ચ્છિત વગાડે ( જે ક્ષેત્રની જ્યા- જીવા’ કાઢવી હોય તે ક્ષેત્રના છેડા સુધીની મૂળથી માંડીને અવગાહ એટલે જ બુદ્વીપની દક્ષિણ જગતીથી ક્ષેત્રના ઉત્તર છેડા સુધીની અવગહે)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com