________________
ભૂતાભાસ છે. જેમ ચેષ્ટારહિત ઘટ તે ઘટશબ્દ વાચ્ય નથી.
પશમિકાદિભાવવાળો જીવ છે એમ છ ને માને છે નેજીવ શબ્દથી અજીવ અગર જીવના દેશપ્રદેશ નેઅજીવશબ્દથી જીવ અગર અજીવના દેશપ્રદેશો માને છે એવંભૂતનય સંસારિને જીવ માને અને સિદ્ધને અજીવ માને નજીવશબ્દથી અજીવ અગર સિદ્ધને માને છે અને ને અવશબ્દથી સંસારી જીવને માને છે.
નૈગમાદિ ત્રણને પાંચજ્ઞાન અને ત્રણ અજ્ઞાનને માને છે બાજુસૂત્રો શ્રુતજ્ઞાન અને શ્રુતજ્ઞાનને મદદ કરનાર હેવાથી મતિજ્ઞાન અને મતિઅશાન શિવાયના ચાર જ્ઞાન અને બે અજ્ઞાનને માને છે શબ્દનતે મતિ અવધિ ને મન પર્યય એ ત્રણ શ્રતને મદદ કરનાર લેવાથી શ્રત અને કેવલને જ માને છે. આ નયની અપેક્ષાએ કઈ અની કેમિથ્યાષ્ટિ નથી, આ બધા નયે જે કે વિરૂદ્ધ લાગે છે પણ એકેકથી તે વિશુદ્ધ છે અને તત્વજ્ઞાન કરવા માટે તેને જાણવા જોઈએ. ૩૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com