________________
૯૭
અર્થત કાઇને તેજસ, કામણ, કાઈને તૈજસ, કામણુ અને આદારિક; કાઇને તૈજસ, કાર્મણ અને વૈક્રિય; કાઇને તૈજસ, કાર્મેશુ, આહારિક, વૈક્રિય; કાઇને તૈજસ, કાર્મણ, આદાકિ, આહારક હેય; એક સાથે પાંચન હોય કેમકે આહારક વૈક્રિય એક સાથે હાય નહિ. ૪૪
४५ निरुपभोगमन्त्यम् ।
અ'તનું જે ( કામેણુ ) શરીર તે ઉપભાગ રહિત છે. તેનાથી સુખદુ:ખ ભોગવાતુ નથી, વિશેષથી કર્મબંધ કે નિર્જરા પણ તે શરીરવડે થતાં નથી. બાકીનાં ઉપભેગ સહિત છે. ૪૫
४६ गर्भसम्मूर्छनजमाद्यम् |
પહેલુ' ( દારિક ) શરીર ગર્ભજ અને સમૂર્ધન થી થાય છે. ૪૬
४७ वैक्रियमोपपातिकम् ।
વૈષ્ક્રિય શરીર ઉપપાત જન્મવાળા [ દેવ, નારકી ]
ને હાય છે. ૪૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com