________________
૧૧૦
તે દ્વીપ સમુદ્ર અનુક્રમે બમણ બમણા વિખંભ (વિસ્તાર) વાળા અને પૂર્વ પૂર્વના દ્વીપસમુદ્રને ઘેરીને રહેલા વલયાકાર [ ચુડાને આકારે ગેળ] છે માનુષે ત્તર પર્વત પણ વલયાકારે છે. ૮ ९ तन्मध्ये मेरुनाभिवृत्तो योजनशतसहस्र
વિકી કબૂલાત !
તે દ્વીપ સમુદ્રના મધ્યે મેરૂ પર્વત છે નાભી જેની એ ગળાકાર, એક લાખ એજનના વિસ્તારવાળો જ બૂદ્વીપ છે.
મેરૂ પર્વત એક હજાર જન ભૂમિમાં અવગાહી રહેલ, ૯૯ હજાર જન ઉંચે, મૂળમાં દશ હજાર જન વિસ્તારેવાળે, અને ઉપર એક હજાર જન વિસ્તારવાળે છે. તેને એક હજાર એજનની ઉંચાઈને પહેલે કાંડ શુદ્ધ 'પૃગી, પત્થર, વજરત્ન અને શર્કરાવડે કરીને પ્રાયઃ પૂર્ણ
છે. ૬૩ હજાર યોજન ઊંચે બીજો કાંડ રૂપ, સુવર્ણ, એકરત્ન અને સ્ફટિક રત્નથી પ્રાયઃ પૂર્ણ છે. ૩૬ હજાર એજન ઉ, ત્રીજો કાંડ પ્રાયઃ જાંબુનઃ (લાલ સુવર્ણ મય છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com