________________
૧૧૨
જનને મથાળે વિસ્તાર રહ્યા. ત્યાં વચ્ચે ૧૨ એજનના વિસ્તારવાળી ચૂલિકા મધ્ય ભાગે હેવાથી તેની ફરતુ ૪૯૪ એજનના વલય વિસ્તારે પાંડક વન રહ્યું. | નદન અને સામનસ વન ઉપર ૧૧-૧૧ હજાર -
જન સુધી પ્રદેશ હાણ થતી નથી તેનું કારણ નંદન અને સિમનસ વન મેરૂ પર્વતની ચારે દિશાએ ફરતા વલયાકારે ૫૦૦ એજનના વિસ્તારવાળી મેખલા ઉપર રહેલા છે તેથી બંને બાજુના પાંચશે પાંચશે મળી ૧ હજાર જનની હાનિ એક સાથે થઈ; તેથી ૧૧ હજાર જન સુધી મેરૂ સરખા વિકસે રહે. મતલબ કે ૧૧ હજાર જેને એક હજાર એજનની હા પ્રદેશ થવાની હતી તે એક સાથે થઈ, તેથી સામાન્ય ગણતરીએ પણ હિસાબ બરાબર મળી રહે છે. સમભૂલા પૃથ્વી આગળ ૧૦ હજાર જન વિષ્કભ છે. નંદનવનને બાહ્ય વિષ્કમ ૯૯૫૪ જન છે. અત્યંતર વિષ્ઠભ ૮૫૪ જન છે અને ત્યાંથી ૧૧ હજાર જન સુધી મેરૂને વિષ્ઠભ પણ તેટલું છે. તેમાંથી સોમનસ વન સુધી પ૧ હજાર એજન રહ્યા તેની ૪૬૮૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com