________________
૧૦૮
५ संक्लिष्टासुरोदीरितदुःखाच प्राक् चतुर्थ्याः।
સંકિલષ્ટ પરિણામી અસુરો ( પરમાધામી) એ ઉ. ત્પન્ન કરેલ દુખે ચેથી નરકથી અગાઉ એટલે ત્રીજી નરક સુધી હોય છે.
નારકને વેદના કરનારા પંદર જાતના પરમાધામી રે ભવ્ય છતાં મિથ્યાદષ્ટિ હેય છે. પૂર્વ જન્મમાં સંકિલષ્ટ કર્મના ભેગે આસુરી ગતિને પામેલા હોવાથી તેને તેવા પ્રકારને સ્વભાવ હેવાથી નારકોને અનેક જાતના દુઃખે ઉત્પન્ન કરે છે ! ६ तेष्वेक त्रि सप्त दश सप्तदश द्वाविंशति
त्रयस्त्रिंशत् सागरोपमा सत्त्वानां परा રિતિકા
તે નરકમાં જેની ઉત્કૃષ્ટી સ્થિતિ અનુક્રમે એક ત્રણ, સાત, દશ, અત્તર, બાવીશ અને તેત્રીશ સાગરોપમની હેય છે. એટલે પહેઢી નરકના છનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમનું દેય. બીજનું ત્રણ સાગરેપમ, ત્રીજીનું સાત સાગરોપમ, જેથીનું દશ સાગરોપમ, પાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com