________________
૧૦૭ "
અત્યંત મેટા અગ્નિના ભડકામાં નાંખ્યા હોય તે તે શીતળ છાયામાં સુતા હોય તેવી રીતે આનંદપૂર્વક નિદ્રા લે અને શીત વેદનાવાળા નારકને ત્યાંથી ઉપાડી અહીં માઘ માસની રાત્રીએ ઝાકળમાં મૂકે છે તે પણ અત્યંત આનંદથી નિદ્રા લે એવું નારક જીવોને દારૂણ દુઃખ છે. તેઓને વિક્રિયા પણ અશુભતર છે. સારું કરીશ એવી ઈચ્છા કરતાં છતાં અશુભ વિકિયા થાય અને દુઃખગ્રસ્ત થઈ દુનો પ્રતિકાર (ઉપાય) કરવા ચાહે ત્યારે ઉલટું મહાન દુ:ખ ઉત્પન્ન થાય. ૩ ४ परस्परोदीरितदुःखाः।
એ નરકને વિષે ને પરસ્પર ઉદીરણા કરેલી દુઃખ છે અર્થાત એ છો અને અન્ય એક બીજાને દુઃખ આપે છે.
તેઓને અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન હોવાથી તે સર્વદિશાથી આવતા દુઃખહેતુઓને જઈ શકે છે. અતિવૈરવાળા ની . પિકે તેઓ મહિમાંહે લડે છે અને દુઃખી થાય છે. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com