________________
૧૦૫
સા છે. ઉપરના પ્રથમ પ્રતરનું નામ સીમંતક છે અને છેલાનું નામ અપ્રતિષ્ઠાન છે. ૨ ___३ नित्याशुभतरलेश्यापरिणामदेह वेदनावि.
દિશા
એ માત પૃથ્વીમાં નીચે નીચે અધિક અધિકઅશુભતર લેક્ષા-પરિણામ -શરીર-વેદના અને વિદિયા (વૈદિયપણુ ) નિરંતર હોય છે. અર્થાત્ એક ક્ષણમાત્ર પણ શુભ વેશ્યાઆદિ થતું નથી.
પહેલી બે નારકીમાં કાપત, ત્રીજમાં કાતિ તથા નીલ, ચેથીમાં નીલ, પાંચમીમાં નીલ તથા કૃષ્ણ અને છઠ્ઠી ચાતમીમાં કૃષ્ણ લેસ્યા હોય છે. આ લેક્ષાએ અનુક્રમે નીચેની ના કીમાં અધિક અધિક સકિલક અધ્યવસાયવાળી હોય છે. બંધન, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અગુરૂલ, અને શબ્દ એ દશ પ્રકારના અશુભ પુત્રનો અનુક્રમે અધિક અશુભતર પરિણામ નરક પૃથ્વીને વિષે હોય છે. ચોતરફ નિત્ય અંધકારમય અને કલેમ, મૂત્ર, વિષ્ટા, લોહી, પરૂ ઈત્યાદિ અશુચિ પદાર્થોથી લેપાયેલ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com