________________
૧૦૪
એક લાખ એશી હજાર, ખીજીની એક લાખ મત્રીશ હજાર, ત્રીજીની એક લાખ અઠ્ઠાવીશ હજાર, ચેાથીની એક લાખ વીશ હજાર, પાંચમીની એક લાખ અઢાર હજાર, છઠ્ઠીની એક લાખ સેાળ હજાર, અને સાતમીની એક લાખ આડ હજાર, ચાજનની છે. નીચે સાત અને ઉ૫૨ એક એમ માઢજ પૃથ્વી છે ખીજાએએ તા અસંખ્યાત લાકધાતુમાં અસખ્ય પૃથ્વી પ્રસ્તાર માનેલા છે. ૧
२ तासु नरकाः
તે સાત પૃથ્વીને વિષે નરક છે.
રત્નપ્રભા આદિ પૃથ્વીને વિષે એક હજાર ચેાજન ઉંચે અને એક હજાર યોજન નીચે મૂકી દઈને ખાર્કીના ભાગમાં નરકામા છે. ત્યાં છેદન, ભેદન, આક્રુત ઘાતન મ્રુત્યાદિ અનેક દુઃખો નારક થવાને લાગવવાં પડે છે. તે રત્નપ્રભા આદિમાં અનુક્રમે ૧૩-૧૧-૯-૭-૫-૩ અને ૧ એમ સર્વ મળીને ૪૯ પ્રતી છે અને ત્રીશ લાખ, પુચીશ લાખ, પન્નુર લાખ, દેશ લાખ, ત્રણુ લાખ, પાંચ ઓછા એક લાખ અનેપાંચ એમ સર્વ મળીને ૮૪ લાખ નરકાવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com