________________
નરકભૂમિઓ છે. પીંછા ખેંચી લીધેલા પક્ષી જેવા, કુર, કરૂણ, બીમન્સ અને દેખીતા ભયંકર આકૃતિવાળા દુઃખી અને અપવિત્ર શરીરે નારક જીવોને હોય છે. પહેલી નારકી માં નારક જીવનું શરીર હો ધનુષ્ય અને છ આંગબનું છે, તે પછીનાનું અનુક્રમે બમણું બમણું જાણવું. ત્રણ નારકમાં ઉષ્ણ વેદના, ચોથીમાં ઉષ્ણુ અને શત, પાંચમીમાં શીત અને ઉષ્ણ અને છઠ્ઠો સાતમી માં શીત વે. દના જાણવી. એકેકથી અધિક્તર તીવ્રતર વેદના સમજવી. ઉનાળાને પ્રચંડ તાપ પડતું હોય ત્યારે મધ્યાન્તકાળે ચારે બાજુ માટે જાજવલ્યમાન અમિને ભડકે કરીને વચ્ચે પિત્તના વ્યાધિવાળા મનુષ્યને બેસાર્યો હોય તેને અગ્નિનું જેવું દુઃખ લાગે તેના કરતાં નારકેને અનંતગણું દુખ ઉષ્ણ વેદનાનું હોય. પિષ મહા માસની ઠંડી રાત્રે ઝાકળ પડતું હોય અને ઠ ડે પવન ફુકા હેય તે વખતે અગ્નિ અને વશ્વની સહાય વિનાના મનુષ્યને જેવું ટઢનું દુઃખ થાય તેના કરતાં નારકેને અનંતગણું દુઃખ શીત વેદનાનું થાય છે. એ ઉષ્ય વેદનાવાળા નારકેને ત્યાંથી ઉપાડીને અહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com