SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ એક લાખ એશી હજાર, ખીજીની એક લાખ મત્રીશ હજાર, ત્રીજીની એક લાખ અઠ્ઠાવીશ હજાર, ચેાથીની એક લાખ વીશ હજાર, પાંચમીની એક લાખ અઢાર હજાર, છઠ્ઠીની એક લાખ સેાળ હજાર, અને સાતમીની એક લાખ આડ હજાર, ચાજનની છે. નીચે સાત અને ઉ૫૨ એક એમ માઢજ પૃથ્વી છે ખીજાએએ તા અસંખ્યાત લાકધાતુમાં અસખ્ય પૃથ્વી પ્રસ્તાર માનેલા છે. ૧ २ तासु नरकाः તે સાત પૃથ્વીને વિષે નરક છે. રત્નપ્રભા આદિ પૃથ્વીને વિષે એક હજાર ચેાજન ઉંચે અને એક હજાર યોજન નીચે મૂકી દઈને ખાર્કીના ભાગમાં નરકામા છે. ત્યાં છેદન, ભેદન, આક્રુત ઘાતન મ્રુત્યાદિ અનેક દુઃખો નારક થવાને લાગવવાં પડે છે. તે રત્નપ્રભા આદિમાં અનુક્રમે ૧૩-૧૧-૯-૭-૫-૩ અને ૧ એમ સર્વ મળીને ૪૯ પ્રતી છે અને ત્રીશ લાખ, પુચીશ લાખ, પન્નુર લાખ, દેશ લાખ, ત્રણુ લાખ, પાંચ ઓછા એક લાખ અનેપાંચ એમ સર્વ મળીને ૮૪ લાખ નરકાવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy