________________
છે કણ સુથsધ્યા
-
~
१ रत्न शर्करावालुकापङ्कधूमतमोमहातमाप्र
भा भूमयो घनाम्बुवाताकाशप्रतिष्ठाः स. સાધss: gણુતા
૧ રત્નપ્રભા, ૨ શર્કરા પ્રભા. ૩ વાલુકાપ્રભા, ૪૫કપ્રભા, ૫ ધૂમપ્રભા, ૬ તમઃ પ્રભા, અને મહાતમપ્રભા એ સાત (નરક) પૃથ્વીઓ નીચે નીચે ઘનોદધી (થી જ્યા ઘી સ દશ પાણી), ઘનવાત (થીજ્યા ઘી સદશ વાયુ ), તનુવાત [તાવ્યા ધી સદશ વાયુ) અને આકાશ ઉપર પ્રતિષ્ઠિત છે. એ સાત એક એકની નીચે અનુક્રમે અધિકતર વિસ્તારવાળી છે. પૃથ્વી નીચે પંક, તેની નીચે ઘને દધિ, તેની નીચે ઘન વાત, તેની નીચે તનુવાત, અને તેની નીચે તમેભૂતઆકાશ એમ અનુક્રમ જાણવા અને કુદરતને લીધે જ તે એક બીજા ને ધારે છે.
ધર્મ, વશ, શૈલા, અંજના, નિષ્ઠા, મઘા અને માઘ વતી એવાં સાત નામ તે નરક પૃથ્વીનાં છે. પહેલીની જાડાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com