________________
અવસર્પિણીના પહેલા ત્રણ આરામાં અને ઉત્પNિeીનાં છેલા ત્રણ આરામાં ઉપજે છે. અસંખ્યાત વર્ષના આયુષ્ય વાળા તિર્યંચ અઢીદ્વીપમાં અને બહારના દ્વીપ સમુદ્રમાં ઉપજે છે. ઉ૫પાતજન્ય અને અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા નિરૂપમી છે. ચરમ હવાળા સેપકમી અને નિરૂ પકમિ છે, તેઓને ઉપકમ લાગે છે પણ તેનું આયુષ્ય ઘટતું નથી. બાકીના એટલે-પપાતિક, અસળેય વર્ષના બા, ઉત્તમ પુરૂષ અને ગરમ હવાળા શિવાયના તિર્યંચ અને મનુષ્ય સેપક્રમી અને નિરૂપકમી છે. જે અપવર્તન આયુષ્યવાળા છે તેનું આયુષ્ય વિષ, શર, અગ્નિ, કાંટા, જળ, શુળી, અજીરણ, વીજલી પડવી, ગળેફસે, જાનવર અને કડાકા વગેરેથી ઘટે છે. અપવર્તન થાય એટલે ચેડા કાળમાં યાવત અંતર્મુહૂર્ત કાળમાં આયુષ્યકર્મ ફળને અનુભવ થાય છે. ; પક્રમ તે અપવર્તનનું નિમિત્તકારણ છે.
જેમ છુટા વેરેલા વાસના તરણ અમેં બાળવાપી વધારે વખત લાગે અને એકત્ર કરી સળગાવે તે તરત અળગી જાય. અથવા ભીનું લુગડું ભેગું રાખ્યાથી ઘણીવાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com