________________
થિથી થાય છે. કામણ શરીર પિતાનું બીઓ શરીરનું કારણ છે.
સ્થૂલ પુદગલેનું બનેલું, ઉત્પન્ન થયા પછી તરતજ સમયે સમયે વધે, ઘટે, પરિણમે એવું, ગ્રહણ છેદન ભેદન અને દહન થઈ શકે એવું દારિક શરીર છે. નાનાનું મેટુ-મિટાનું નાનું, એકનું અનેક-અનેકનું એક, દશ્યનું અદશ્ય-અદશ્યનું દશ્ય, ભૂચરનું ખેચર-ખેચરનું ભૂચર, પ્રતિઘાતીનું અપ્રતિઘાતી-અપ્રતિઘાતીનું પ્રતિવતિ ઇત્યાદિ રૂપે વિક્રિયા કરે તે વૈક્રિય શરીર. થડા કાળને માટે જે ગ્રહણ કરાય તે આહારક. તેજને વિકાર, તેજમય, તેજપૂ છું અને શાપ કે અનુગ્રહના પ્રજાવાળું તે તૈજસ. કમને વિકાર, કર્મસ્વરૂપ, કર્મમય અને પિતાનું તથા બીજા શરીરનું આદિ કારણભૂત તે કામણ
વણારૂપી કારણ, ( ગતિ) વિષય, સ્વામી, પ્રજન, પ્રમાણ, પ્રદેશ સંખ્યા, અવગાહના, સ્થિતિ અને અં૫ બહુ વડે કરીને ઉપરોક્ત પાંચ શરીરમાં ભિન્નતા છે ૪૯ ५. नारकसम्मूर्छिनो नपुंसकानि। .....
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com