________________
૧૦૨
સુકાય અને પહેલું કરે તે તુરત સૂકાય ભાગાકારમાં છેદથી જલતી હીસાબ થાય તેની પેઠે ઘણે વખતે આયુષ્ય ભોગવવાનું હતું તે ક્ષણવારમાં ઉપક્રમથી મરણ સમુઘાત કરી આયુષ્ય ભોગવી પૂરું કરે છે પણ જોગવવાનું બાકી રહેતું નથી, ને તેથી ઉપકમથી મરણ થવામાં વગર કરેલાનું આવવું, કરેલાને નાશ અને કર્મની નિષ્ફલતા રૂપ દેષ આવશે નહિં પર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com