SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૭ અર્થત કાઇને તેજસ, કામણ, કાઈને તૈજસ, કામણુ અને આદારિક; કાઇને તૈજસ, કાર્મણ અને વૈક્રિય; કાઇને તૈજસ, કાર્મેશુ, આહારિક, વૈક્રિય; કાઇને તૈજસ, કાર્મણ, આદાકિ, આહારક હેય; એક સાથે પાંચન હોય કેમકે આહારક વૈક્રિય એક સાથે હાય નહિ. ૪૪ ४५ निरुपभोगमन्त्यम् । અ'તનું જે ( કામેણુ ) શરીર તે ઉપભાગ રહિત છે. તેનાથી સુખદુ:ખ ભોગવાતુ નથી, વિશેષથી કર્મબંધ કે નિર્જરા પણ તે શરીરવડે થતાં નથી. બાકીનાં ઉપભેગ સહિત છે. ૪૫ ४६ गर्भसम्मूर्छनजमाद्यम् | પહેલુ' ( દારિક ) શરીર ગર્ભજ અને સમૂર્ધન થી થાય છે. ૪૬ ४७ वैक्रियमोपपातिकम् । વૈષ્ક્રિય શરીર ઉપપાત જન્મવાળા [ દેવ, નારકી ] ને હાય છે. ૪૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy