________________
४१ अप्रतिधाते ।
તેજસ અને કામણ એ બે પ્રતિઘાત ( ખલના ) રહિત છે. અર્થાત લેકાંત સુધી જતાં આવતાં કે પદાર્થ તેને રેકી શકતું નથી. ૪૧ ४२ अनादिसम्बन्धे च ।
વળી તે બંને શરીરે જીવને અનાદિકાળથી સંબધ વાળાં છે. એક આચાર્ય એમ કહે છે કે કાર્ય શરીરજ અનાદિસંબંધવાળું છે. તેજસ શરીર તે લબ્ધિતી અપક્ષાએ છે, તે લબ્ધિ બધાને હેતી નથી. કેવડે શાપ દે. વાને અને પ્રસાદવડે આશીર્વાદ દેવાને માટે તેજ અને શીતને કરનાર સૂર્યચંદ્રની પ્રજા તુલ્ય તેજવાળું તૈજસ શરીર છે. ૪૨ ४३ सर्वस्य ।
એ બે શરીરે સર્વ અંસારી છને હેય છે. ૪૩ ४४ तदादीनि भाज्यानि युगपदेकस्याऽचतुर्थः।
તે બે શરીરને આદિ લઈને ચાર સુધીનાં શરીર એક સાથે એક જીવને હોઈ શકે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com