________________
g
તેઉકાય, વાઉકાય, એ એ અને એઇન્દ્રિય, તૈઇન્દ્રિય, અને ઉરિદ્રિય તથા પચેન્દ્રિય એ ત્રમ જીવે છે. તેઉકાય વાઉ કાચ સ્વતંત્ર ગતિવાળા ડાવાથી ગતિત્રસ કહેવાય છે. અને દ્વીદ્રિય વગેરે સુખદુઃખની ઇચ્છાથી ગતિવાળા હેાવાથી તેઓ લબ્ધિત્રસ કહેવાય છે. ૧૪ ઇંદ્રિયા જણાવે છે:~
१५ पञ्चेन्द्रियाणि ।
સ્પર્શનાદિ ઇંદ્રિયે પાંચ છે. ગુદાલિ’ગ વગેરેને ઇદ્રિચે પશુ' નથી અને પાંચનુંજ ઇંદ્રિયપણુ' છે એમ જણાવવા આ સૂત્ર કરેલું છે
ઇંદ્ર એટલે આત્મા તેનુ ચિન્હ તે ઇદ્રિય અથવા જીવની આજ્ઞાને આધિન, જીવે દેખેલ, જીવે રચેલ, જીવે સેવેલ, તે ઇંદ્રિય જાણવી. ૧૫ १६ द्विविधानि |
તે એ પ્રકારે છે (દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય) ૧૬ १७ निर्वृत्युपकरणे द्रव्येन्द्रियम् ।
નિવૃત્તિ-આકાર ઇન્દ્રિય અને ઉપકરણ-સ્તરવારનેષાની
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat