SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ g તેઉકાય, વાઉકાય, એ એ અને એઇન્દ્રિય, તૈઇન્દ્રિય, અને ઉરિદ્રિય તથા પચેન્દ્રિય એ ત્રમ જીવે છે. તેઉકાય વાઉ કાચ સ્વતંત્ર ગતિવાળા ડાવાથી ગતિત્રસ કહેવાય છે. અને દ્વીદ્રિય વગેરે સુખદુઃખની ઇચ્છાથી ગતિવાળા હેાવાથી તેઓ લબ્ધિત્રસ કહેવાય છે. ૧૪ ઇંદ્રિયા જણાવે છે:~ १५ पञ्चेन्द्रियाणि । સ્પર્શનાદિ ઇંદ્રિયે પાંચ છે. ગુદાલિ’ગ વગેરેને ઇદ્રિચે પશુ' નથી અને પાંચનુંજ ઇંદ્રિયપણુ' છે એમ જણાવવા આ સૂત્ર કરેલું છે ઇંદ્ર એટલે આત્મા તેનુ ચિન્હ તે ઇદ્રિય અથવા જીવની આજ્ઞાને આધિન, જીવે દેખેલ, જીવે રચેલ, જીવે સેવેલ, તે ઇંદ્રિય જાણવી. ૧૫ १६ द्विविधानि | તે એ પ્રકારે છે (દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય) ૧૬ १७ निर्वृत्युपकरणे द्रव्येन्द्रियम् । નિવૃત્તિ-આકાર ઇન્દ્રિય અને ઉપકરણ-સ્તરવારનેષાની www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy