________________
માફક સાધનપણારૂપ ઈદ્રિય એ બે ભેરે દ્રવ્ય ક્રિય છે.
અપાંગ અને નિર્માણનામકર્મના ઉદયથી વિશિષ્ટ છે ઈન્દ્રિયને આકાર તેને નિવૃત્તિ ઈન્દ્રિય કહે છે, તેને બાહ્ય અને અત્યંતર એ બે ભેદ છે બાહ્ય નિર્વત્તિ જાતિભેદથી અનેક પ્રકારની છે. જેમકે મનુષ્યના કાન સરખાં નેત્રની બન્ને બાજુએ છે અને અશ્વના કાન તેમના ઉપરના ભાગમાં તીવણ અગ્રભાગવાળા છે. અભ્યતર નિવૃત્તિમાં સ્પર્શનેન્દ્રિય નાના આકારવાળી છે. રસનેન્દ્રિય ખુરપા (આ)ના આકારે છે. પ્રાણેન્દ્રિય અતિમુકતકપુપના આકારે છે. ચક્ષુરિદ્રિય મસુરચંદ્રને આકારે છે. એન્દ્રિય કદ બyપને આકારે છે. સ્પર્શનેનિદ્રય અને દ્રવ્ય મન સ્વકાય પ્રમાણ છે અને બાકીની ઇન્દ્રિયે અંગુલના અસંખ્ય ભાગ પ્રમાવાળી છે. અને વિષય ગ્રહણ કરવાની શક્તિ સ્વરૂપ ઉપકરણેન્દ્રિય છે. થયેલી નિવૃત્તિને ઉપઘાત ન થાય અને ઉપકાર થાય એ એનું કાર્ય છે ને આ ઇન્દ્રિય પણ બાહ અને અભ્યતર એમ બે પ્રકારે છે. ૧૦ १८ लब्ध्युपयोगी भावेन्द्रियम् ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com