________________
(જી) અને વિગ્રહ (૧૪) એવી બે ગતિ થાય છે.
સંસારી જીવોને જાત્યતર સંક્રાંતિ (એક સ્થળેથી બીજે સ્થળે ઉત્પન્ન થતાં) ને વિષે ઉપપાતક્ષેત્રની વક્રતાને લીધે વિગ્રહ ગતિ હોય છે. અજુગતિ, એક સમયની વિ. ગ્ર બે સમયની વિગ્રહ અને ત્રણ સમયની વિગ્રહ એમ ચાર પ્રકારની ગતિ થાય છે. પ્રતિઘાતને અને વિગ્રહના નિમિત્તને અભાવ હોવાથી તે કરતાં વધારે સમયની વિગ્રહ ગતિ થતી નથી. ગુગલેની ગતિ પણ એ પ્રમાણે જાણવી. ૨૯ ३० एकसमयोऽविग्रहः।
(લેકાંત સુધીમાં પણ) અવિગ્રહગતિ ની હોય છે. બે સમયની એકવિગ્રહવાળી ત્રણ ચમ. વિ. ગ્રહવાળીને ચાર સમયની ત્રણ વિગ્રહવાળી ગતિ જાણવા. ૩૦ ३१ एकं दो वाऽनाहारका
બે અને ત્રણ વિગ્રહવાળી મતિમાં અનામે એક અને થવા બે સમય અણાહારી હોય છે (વા કહેવાથી ચાર વિગ્રહમાં ત્રણ સમય પણ થાય છે.) ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com