________________
અણ તિથોડા
-
..
પહેલા અધ્યાયમાં જીવાદિ તો કહ્યા, હવે છ
અને તેનું લક્ષણ શાસ્ત્રકાર બતાવે છે – १ औपशमिकक्षायिको भायौ मिश्रश्च जीक.
स्य स्वतत्त्वमौदयिकपारिणामिकौ च ।
એ પથમિક, ક્ષાયિક અને પશમિક ભાવ એ ત્રણ તથા આર્થિક અને પરિણામિક એ બે મળી પાંચ ભાવે જીવના સ્વતત્વ છે. [ પરિણામિક અને ઐ દયિક ભાવ અને જીવને પણ હોય છે કારણ કે પુદગલનું તે તે રીતે પરિ. ગુમવું અને કર્મોદયથી શરીર વગેરે થાય છે. ] એટલાજ માટે ત્રણે ભાવપછી વચમાં જ જીવનું તત્વ છે એમ જણાવ્યું છે અર્થાત્ પહેલાના ત્રણ અજીવને હોતાજ નથી ૧ २.द्विनवष्टादशैकविंशतित्रिभेदा यथाक्रमम्:
પૂર્વેક્ત એપશમિકાદિ ભાવના ભે, નવ, અઢાર, એ કવીશ અને ત્રણ ભેદે અનુક્રમે છે. ૨ - પાંચ સૂત્રેથી તે ભાવેના પ૩ભેદ અનુક્રમે જણાવે છે—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com