________________
३ सम्यक्त्वचारित्रे ।
પહેલા પશુમિકાદિ ભાવના સમકિત અને ચારિત્ર એ બે ભેદ છે. એટલે આપશમિક સમ્યકત્વ અને આ પશમિક ચારિત્ર. . ४ ज्ञानदर्शनदानलाभभोगोपभोगवीर्याणि च ।
કેવળજ્ઞાન, કેવળદન, દાન, લાભ, ભોગ, ઉપભેગ અને વીર્ય તથા સમ્યકત્વ અને ચારિત્ર એ નવ ભેદ ક્ષાવિકભાવના છે. ૪.
५ ज्ञानाज्ञानदर्शनदानादिलब्धयश्चतुनित्रिपञ्चभेदाः सम्यक्त्वचारित्रसंयमासंयमाश्च ।
મતિ આદિ ચાર પ્રકારનું જ્ઞાન ત્રણ પ્રકારે અજ્ઞાન કેવલદર્શન શિવાયના ચક્ષુદર્શનાદિ ત્રણ પ્રકારે દર્શન અને પાંચ પ્રકારે દાનાદિ લબ્ધિ તથા સમક્તિ, ચારિત્ર અને સંયમસંયમ [ દેશવિરતિપર્ણ ] એ અઢાર ભેદ સાથેશમિક ભાવના છે. ૫
૧ કેવળ શાનદાન અને સાષિક જ્ઞાનદર્શન એકજ સમજવા જેમ કેવળ શાનદન ક્ષાવિકભાવેજ પ્રગટે છે . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com