SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ३ सम्यक्त्वचारित्रे । પહેલા પશુમિકાદિ ભાવના સમકિત અને ચારિત્ર એ બે ભેદ છે. એટલે આપશમિક સમ્યકત્વ અને આ પશમિક ચારિત્ર. . ४ ज्ञानदर्शनदानलाभभोगोपभोगवीर्याणि च । કેવળજ્ઞાન, કેવળદન, દાન, લાભ, ભોગ, ઉપભેગ અને વીર્ય તથા સમ્યકત્વ અને ચારિત્ર એ નવ ભેદ ક્ષાવિકભાવના છે. ૪. ५ ज्ञानाज्ञानदर्शनदानादिलब्धयश्चतुनित्रिपञ्चभेदाः सम्यक्त्वचारित्रसंयमासंयमाश्च । મતિ આદિ ચાર પ્રકારનું જ્ઞાન ત્રણ પ્રકારે અજ્ઞાન કેવલદર્શન શિવાયના ચક્ષુદર્શનાદિ ત્રણ પ્રકારે દર્શન અને પાંચ પ્રકારે દાનાદિ લબ્ધિ તથા સમક્તિ, ચારિત્ર અને સંયમસંયમ [ દેશવિરતિપર્ણ ] એ અઢાર ભેદ સાથેશમિક ભાવના છે. ૫ ૧ કેવળ શાનદાન અને સાષિક જ્ઞાનદર્શન એકજ સમજવા જેમ કેવળ શાનદન ક્ષાવિકભાવેજ પ્રગટે છે . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy