SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ६ गतिकषायलिङ्गमिथ्यादर्शनाज्ञानासंपता सिरत्वलेश्याश्चतुश्चतुरश्येकैकैकैकषभेदाः। નરકાદિ ચાર ગતિ, કેષાદિ ચાર કષાય, વેઢા ત્રણ લિંગ, મિથ્યાદર્શન, અજ્ઞાન, અસંચતત્વ, અદ્ધિત્વ અને કૃષ્ણાદિ છે લે મળીને ૨૧ ભેદ ઔદષિક ભાવના થાય છે. ૬ ७ जीवनव्यानव्यत्वादीनि च । છેવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ આદિ ભેદે પારિથમિક ભાવના થાય છે. આદિ શબ્દથી અસ્તિત્વ, અન્યત્વ, કર્તૃત્વ, ગુણવત્વ, અર્વગતત્વ, અનાદિ કર્મબંધત્વ, પ્રદેશત્વ, અને રૂપત્ય, નિત્ય એ વિગેરે ભેદનું ગ્રહણ કરવું. તે ધર્મ સ્તિકાયાદિકમાં પણ છે માટે આદિ શખથી વીષા છે ૭ જીવનું લક્ષણ ८ उपयोगो लक्षणम् । ઉપગ એ જીવનું લક્ષણ છે. ૮ ९ स विविधोऽष्टचतुर्भेदः । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy