________________
پی
ગ્રહણ કરનાર સમાભિરૂઢ નય છે. શદય પર્યાયને ભેદ છતાં અને અભિન માને છે પણ સમભિરૂઢ નય તે પર્વના ભેરે કરી ભિન્ન અર્થને સ્વીકાર કરે છે, જેમ કે સમૃદ્ધિવાળે હેવાથી ઈન્દ્ર કહેવાય, પુરને વિદા રવાથી - રન્દર કહેવાય છે.
| શબ્દોની પ્રવૃત્તિના કારણભૂત ક્રિયા સહિત અર્થને વાચ્ય તરીકે સ્વીકાર કરનાર એવભૂતનય છે. જેમકે જલધારણાદિ ચેષ્ટા સહિત ઘટને તે કાળેજ ઘટ તરીકે માને છે, પરંતુ જે વખતે ખાલી ઘટ પડે હોય તે વખતે આ નય તેને ઘટ તરીકે સ્વીકાર કરતા નથી. '
આમાંના આદિના ચાર નય (પ્રાધાન્યથી) અર્થનું પ્રતિપાદન કરતા હોવાથી અર્થનય કહેવાય છે અને એટલા ત્રણ નયને તે (મુખ્ય રીતે) શબ્દનાવાસ્યર્થ વિષયક હોવાથી તેને શબ્દનય કહેવાય છે. બીજી પ્રકારે પણ ન ચેના ભેદો છે, જેમ-વિશેષગ્રાહી જે ને છે તે આપતને કહેવાય છે, સામાન્યગ્રાહી જે નયે છે તે અનપતનય કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com