________________
જેમ સમુદ્રને એક દેશ પ્રમુદ્ર નથી તેમ અમમુદ્ર પણ નથી. તેવીજ રીતે ન પ્રમાણ પણ નથી તેમ અપમાણ પણ નથી, પણ પ્રમાણને એક દેશ છે તે નયે દ્વવ્યાર્થીક અને પર્યાયાથીક એમ બે ભેટે છે. દ્રવ્ય માત્રને ગ્રહણ કરનાર દ્રવ્યાથક નય કહેવાય છે. તેમાં નૈગમ, સંગ્રડ અને વ્યવહાર એ ત્રણ નયને સમાવેશ થાય છે. અને જે પાય માત્રને જ ગ્રહણ કરે છે તે પયાર્થીક નય કહેવાય છે તેમાં સત્ર, સામત (શબ્દ), સમનિરૂઢ અને એવમૂત એ ચારનએને સમાવેશ થાય છે.
સામાન્ય અને વિશેષાદિ અનેક ધર્મને જુદા જુદા ગ્રહણ કરનાર નૈગમનય છે તેમાં સર્વ પરિક્ષેપી નૈગમનાય તે સામાન્ય રહી છે અને દેશ પરિક્ષેપી નગમનય તે વિશેષગ્રાહી છે.
સામાન્યમાત્રને ગ્રહણ કરનાર સંગ્રહનય છે, તે બે ભેદે છે–પરસંગ્રહ અને અપરગ્રહજે સમસ્ત વિશેષ તરફ ઉદાસીન રહી, સત્તારૂપે સામાન્યને જ ગ્રહણ કરે તે પરસંગ્રહ કહેવાય છે અને જે દ્રવ્યત્વાદિ અવાનાર સામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com