________________
૭૮
ત્યને ગ્રતુણુ કરે તે અપરસ'ગ્રડુ કહેવાય છે,
સ'ગ્રહનચે વિષયભૂત કરેલા પદાર્થોનુ' વિધાન કરીને તેએનેજ વિભાગ કરનાર જે અધ્યવસાય વિશેષ તે વ્યવહારનય કહેવાય છે, જેમ કે જે સત્ છે તે દ્રવ્ય અથત્રા પર્યાય સ્વરૂપ છે. સમુદાય વ્યક્તિ આકાર સત્તા અને સ’જ્ઞાના નિશ્ચયવાળા વ્યવહારનય છે.
દ્રવ્ય તે છ પ્રકારે છે અને પર્યય તે બે પ્રકારે છે. ઋજીસૂત્ર-ક્રૌં વર્તમાન ક્ષણુમાં રહેલા પર્યાયમાત્રને મુખ્ય રીતે ગ્રહણ કરે તે જીસૂત્રનય છે, જેમ કે “ હુક મણા સુખ છે. ” અહીં ઋજીસૂત્રનય સુખરૂપ વર્તમાન પર્યાયમાત્રને ગ્રહણ કરે છે.
""
( કાળ, કારક, લિ'ગ, કાળાદિના સખ્યા અને ઉપસર્ગના ભેદથી શબ્દના ભિન્ન અર્થને સ્વીકાર કરનાર શબ્દનય છે, જેમ મેરૂપર્વત તે છે અને હશે; અહીં શબ્દનય અતીત, વર્તમાન અને ભવિષ્યકાળના ભેદથી મે. રૂપવંતને પણ ભિન્ન માને છે.
પર્યાય શબ્દોમાં વ્યુત્પત્તિના ભેદથી ભિન્ન અર્થને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com