SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ ત્યને ગ્રતુણુ કરે તે અપરસ'ગ્રડુ કહેવાય છે, સ'ગ્રહનચે વિષયભૂત કરેલા પદાર્થોનુ' વિધાન કરીને તેએનેજ વિભાગ કરનાર જે અધ્યવસાય વિશેષ તે વ્યવહારનય કહેવાય છે, જેમ કે જે સત્ છે તે દ્રવ્ય અથત્રા પર્યાય સ્વરૂપ છે. સમુદાય વ્યક્તિ આકાર સત્તા અને સ’જ્ઞાના નિશ્ચયવાળા વ્યવહારનય છે. દ્રવ્ય તે છ પ્રકારે છે અને પર્યય તે બે પ્રકારે છે. ઋજીસૂત્ર-ક્રૌં વર્તમાન ક્ષણુમાં રહેલા પર્યાયમાત્રને મુખ્ય રીતે ગ્રહણ કરે તે જીસૂત્રનય છે, જેમ કે “ હુક મણા સુખ છે. ” અહીં ઋજીસૂત્રનય સુખરૂપ વર્તમાન પર્યાયમાત્રને ગ્રહણ કરે છે. "" ( કાળ, કારક, લિ'ગ, કાળાદિના સખ્યા અને ઉપસર્ગના ભેદથી શબ્દના ભિન્ન અર્થને સ્વીકાર કરનાર શબ્દનય છે, જેમ મેરૂપર્વત તે છે અને હશે; અહીં શબ્દનય અતીત, વર્તમાન અને ભવિષ્યકાળના ભેદથી મે. રૂપવંતને પણ ભિન્ન માને છે. પર્યાય શબ્દોમાં વ્યુત્પત્તિના ભેદથી ભિન્ન અર્થને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035312
Book TitleVitrag Stotranu Bhashantar tatha Tattvarthadhigam Sutra
Original Sutra AuthorHemchandracharya, Umaswamti, Umaswami
AuthorPurushottam Jaymalbhai
PublisherPurushottam Jaymalbhai
Publication Year1921
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy