________________
૩૦.
અર્વ સંગ વિરતિ આ બંને વિરૂદ્ધ (દેખ તા) ગુણે ય અકળે આ પનામાં રહેલા છે એ વાતને આપના લેતા હરિને અજાણ હેય તેશીગતે આની શકે? ૪.
હે નાથ! આપનામાં પ્રગટ દેખ ત પણ અન્યત્ર નહિ દેખાતી એવી આ દુર્ઘટ વાત કેમ કરી ઘટે (બંધ બેસે?) -સર્વ જીવ ઉપર રાગદ્વેષ રહિતપણા વડે મધ્યસ્થતા અને મેષ માર્ગ બતાવવા વડે કરીને પરમ ઉપકા રેતા (પ. ૨મ કૃપાલતા.) ૫.
હે પ્રભુ! આ વિરૂદ્ધ દેખાતાં બે આપ શિવાય બીજા hઈ હરિ હરાદિકમાં જણાતાં નથી. એક તે જે પરમ નિરીહતા (નિગ્રંથતા) અને બીજું ભારે ધર્મચક્રવતી પણું. ૬.
હે વીતરાગ! જેમનાં પંચ કલ્યાણક દિવસે નિત્ય ખી એવા નરકવાસી છે પણ મુહૂર્ત માત્ર ઉદ્યત વ8 અને વેદનાની ઉપશાતિ વડે હર્ષ-સુખ અનુભવે છે તે ગાપના પવિત્ર ચરિત્રને વર્ણવવાને બૃહસ્પતિ પ્રમુખ કે સમર્થ છે? અપિતુ કેઈ સમર્થ નથી. ૭.
વીતરાગા આપની સમતા આશ્ચર્યકારી છે, આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com