________________
તે [પાંચ પ્રકારનું ] જ્ઞાન [બે] પ્રમાણમાં વહેંચયેલું છે. ૧૦ ११ आये परोक्षम् । પહેલાં બે મતિ-બુતજ્ઞાન પક્ષ પ્રમાણ છે.
આ બંને જ્ઞાનને નિમિત્તની અપેક્ષા હોવાથી પરોક્ષ છે. કેમકે મતિજ્ઞાન ઇન્દ્રિય નિમિત્તક અને અનિંદ્રિય (મન) નિમિત્તક છે અને મતિપૂર્વક તથા પરના ઉપદેશથકી શ્રતજ્ઞાન થાય છે. ૧૧ १२ प्रत्यक्षमन्यत् ।
પૂર્વોક્ત બે જ્ઞાન શિવાયનાં અન્ય [અવધિ, મનઃર્યાય અને કેવલ) એ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે.
ઇંદ્રિયન નિમિત્તવિના આત્માને પ્રત્યક્ષ હેવાથી આ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે. જેના વડે પદાર્થો જાણી શકાય તે પ્રમાણ કહેવાય છે. અનુમાન, ઉપમાન, આગમ, અર્થપત્તિ, સંભવ અને અભાવ એ પ્રમાણે પણ કોઈ માને છે, પણ અહીં તેને ગ્રહણ નહીં કરતાં ફક્ત બે જ પ્રમાણે કહ્યાં છે. તેનું કારણ એ છે કે-એ સર્વ પ્રમાણે દિય અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com