________________
બહુ, બહુવિધ (ઘણા પ્રકાર), ક્ષિપ (જલીથી), અનિશ્રિત (વિન્ડ વિના, અનુક્ત (કહ્યાવિના) અને છેવ (નિશ્ચિત) એ છે અને તેને છ પ્રતિપક્ષી એટલે અબહુ (ડું), અબહુવિધ (ા પ્રકાર), અશિપ (લાંબાકાળે, નિશ્રિત (ચિવડે); ઉક્ત (કહેલું) અને અધ૧ (અનિશ્ચિત) એ બાર ભેદે અવગ્રહાદિક થાય છે. ૧૬ १७ अर्थस्य ।
અર્થ (પર્શનાદિ વિષય)ના અવગ્રહ આદિ મતિજ્ઞા નના ચારે ભેદે થાય છે ૧૭ १८ व्यंजनस्यावग्रहः ।।
વ્યંજન (દ્રવ્ય) ને તે એકલે અવગ્રહ જ થાય છે.
એ રીતે વ્યંજનન અને અર્થ એમ બે પ્રકારને અવગ્રહ જાણ. ઈહાદિ ભેદે તે અર્થનાજ થાય. ૧૮ १९ न चक्षुरनिन्द्रियाभ्याम् ।
ચક્ષુ અને મન વડે વ્યંજન ( દ્રવ્ય) ને અવગ્રહ થતું નથી, પણ બાકીની ચારે ઇન્દ્રિયવડે જ થાય છે. -
એ પ્રકારે મતિજ્ઞાનના ઇદ્રિય અને અનિંદ્રિય એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com