________________
२३ यथोक्तनिमित्तः षड्विकल्पः शेषाणाम् ।
બાકીના (તિર્યંચ અને મનુષ્ય)ને પશમથી થવાવાળું જ્ઞાન થાય છે. તે છ વિક૯૫ [ ] વાળું છે–૧ અનાનુગામિ [ જયાં ઉત્પન્ન થયું ત્યાંથી બીજા ક્ષેત્રમાં સાથે નહિં આવવાવાળું ], ૨ અનુગામિ ( સાથે રહેવાવાળું ), ૩ હાયમાન (ઘટતું), ૪ વદ્ધમાન (વધતુ) ૫ અનવસ્થિત [અનિયમિત-વધતું, ઘટતું, જતું રહે, ઉત્પન્ન થાય) અને ૬ અવસ્થિત [ નિશ્ચિત-જેટલા ક્ષેત્રમાં જે આકારે ઉત્પન્ન થયું હોય તેટલું કેવળજ્ઞાન પર્વત કાયમ રહે અથવા મરણપર્યંત રહે અથવા અન્ય ભવમાં સાથે પણ જાય. ૨૩ २४ ऋजुविपुलमती मनःपर्यायः ।।
મનઃ પર્યાયના ૧ જુમતિ અને ૨ વિપુલમનિ એવા બે ભેદ છે. ૨૪ . २५ विशुद्धयप्रतिपाताभ्यां तविशेषः ।
વિશુદ્ધિ (શુદ્ધતા) અને અપ્રતિપાતિપણું (આવેલું શિવ નહિ) એ બે કારણથી તે બન્નેમાં ફેર છે. અર્થાત્
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com