________________
વતના શિખે (ગણધર) એ ગુંથેલું તે અંગપ્રષ્ટિ. અણ પછી થયેલા અત્યંત વિશુદ્ધ આગમન જાણનારા, પરમ પ્રકૃણ વાણી અને બુદ્ધિની શક્તિવાળા આચાર્યોએ કાળ, સઘિયણ અને આયુના દોષથી અલ્પશક્તિવાળા શિ. પિના ઉપકારને માટે જે રચ્યું તે અંગબાહ્ય. | સર્વજ્ઞપ્રણિત હેવાથી અને પદાર્થનું અનંતપણું હવાથી મનિષ્ણન કરતાં શ્રુતજ્ઞાન વિષય મટે છે. શ્રતજ્ઞાનને મહાવિષય હોવાથી તે તે અધિકારીને આશ્રયીને પ્રકરણની સમાપ્તિની અપેક્ષાએ અંગ ઉપાંગના ભેદ છે.
અને પગની ચના ન હોય તે સમુદ્રને તરવાની પેઠે સિદ્ધાંતનું જ્ઞાન સાધ્ય થાય, તેટલા માટે પૂર્વ, વસ્તુ, પ્રાભૂત, પ્રભૂત પ્રાકૃત, અધ્યયન અને ઉદ્દેશ કરેલા છે.
વળી અહીં શિષ્ય શંકા કરે છે કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને તુલ્ય વિષય છે તેથી શું બંને એકજ છે તેને ગુમહારાજ ઉત્તર આપે છે કે અગાઉ કહ્યા મુજબ અતિજ્ઞાન વર્તમાનકાળવિક છે અને શ્રુતજ્ઞાન ત્રિકાળવિષયક છે તેમજ વિજ્ઞાન કરતાં શ્રુતજ્ઞાન વિશેષ શુદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com